મહીસાગર જીલ્લા કોંગ્રેસ દ્વારા નકલી કચેરી મારફતે કરોડોના કૌભાંડ લઈને આવેદનપત્ર - At This Time

મહીસાગર જીલ્લા કોંગ્રેસ દ્વારા નકલી કચેરી મારફતે કરોડોના કૌભાંડ લઈને આવેદનપત્ર


મહીસાગર જીલ્લા કોગ્રેસ દ્વારા આજરોજ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતુ.જયારે છોટાઉદેપુર તેમજ દાહોદ જીલ્લામાં નકલી સરકારી કચેરીઓ ઉભી કરી અને કરોડોના રૂપિયાનુ કૌભાંડ હોવાનુ બહાર આવતા જેને લઈને મહીસાગર જીલ્લા કોંગ્રેસ દ્વારા યોગ્ય તપાસની માંગને લઈને આજરોજ મહીસાગર જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતુ.જ્યારે જીલ્લા કોંગ્રેસના પ્રમુખ શુરેશભાઈ પટેલ સહીત કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ હોદેદાર મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.અને જીલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર પાઠવામાં આવેલ હતુ

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.