ગઢડાના ખોપાળા ગામે તળાવનું ખાતમુહૂર્ત કરતાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
ગઢડાના ખોપાળા ગામે તળાવનું ખાતમુહૂર્ત કરતાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખોપાળા ગામે ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા,અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે અમૃતધારા મહોત્સવ અન્વયે ખોપાળા ગામે તળાવનું ખાતમુહૂર્ત કરાયું હતું ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.