લુણાવાડા નગરપાલિકા પાસે બે આંખલાનું યુદ્ધ - At This Time

લુણાવાડા નગરપાલિકા પાસે બે આંખલાનું યુદ્ધ


લો બોલો નગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓને ચેલેન્જ આપતા હોય તેમ પાલિકા બહાર જોવા મળ્યું બે આખલાઓનું યુદ્ધ..

લુણાવાડા નગરાલિકા તંત્ર ઢોરના ત્રાસમાંથી નગરજનોને મુક્ત કરવામાં નિષ્ફળ..

લુણાવાડામાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતા લોકોમાં ભય..

લુણાવાડા નગરપાલિકા પાસે જાહેર રસ્તા પર બે આખલા બાખડયા..

અવાર નવાર જાહેર માર્ગો પર રખડતા ઢોરો ના મલ્લ યુદ્ધને લઈ લોકોના જીવ અધ્ધર..

લુણાવાડા નગરમા જાહેર માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત..

રખડતા ઢોરના આંતકને લઈ અવાર નવાર રાહદારીઓ તેમજ વાહનોને અડફેટમાં લે છે રખડતા ઢોર..

જાહેર માર્ગો સહિત સોસાયટી વિસ્તારમાં આખલાઓ નું મલ્લયુદ્ધ થતા કેટલાક વાહનોને નુકશાન સહિત રાહદારીઓ માં પણ ભય..

શાળામાં ભણવા જતા બાળકો તેમજ કમ્પાઉન્ડમાં રમતાં બાળકો પર સતત ચિંતાનું મોજું સાથે પરીવારમાં પણ ભય..

રખડતાં ઢોર અંગે હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈનનું પાલન કરાવવામાં લુણાવાડા પાલિકાતંત્ર નિષ્ફળ જતાં નગરજનો મા રોષ..

રિપોર્ટર:- છત્રસિંહ ચૌહાણ


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.