વડનગર જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને વહીવટી તંત્ર મહેસાણા દ્વારા દસમો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો - At This Time

વડનગર જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને વહીવટી તંત્ર મહેસાણા દ્વારા દસમો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો


વડનગર જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને વહીવટી તંત્ર મહેસાણા દ્વારા દસમો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો

જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ વડનગર ખાતે જીલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા દસમો બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો જેમાં ઓવો સૌ રક્તદાન કરી ને કોઈ ની જીંદગી બચાવી એ એવો અભિગમ સાથે કલેકટર સાહેબશ્રી એમ નાગરાજન મેહસાણા, ડીડીઓ સાહેબ શ્રી ડૉ ઓમપ્રકાશ,મામલતદાર સાહેબશ્રી એસ.એમ સેધવ તથા અન્ય રાજકીય અગ્રણી તેમજ મેડિકલ સુપરિટેન્ડેન્ટ શ્રી ડૉ .હર્ષદભાઈ પટેલ,એડિસનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.પંકજ નીંબાલકર સાહેબ, આર.એમ.ઓ શ્રી.ડૉ નરેશભાઈ ડામોર સાહેબ,ઇમરાન બાનવા સાહેબ તથા ડેપો મેનેજર શ્રી એ.ડી મોદી સાહેબ હાજર રહેલ તેમજ એસ.ટી ડેપો વડનગર ખાતેથી ડ્રાઈવર,કન્ડક્ટર તથા મિકેનિકલ સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ માં ભાગ લીધેલ.આ બ્લડ નો ઉપયોગ પ્રસુતા દર્દી ઓ માટે કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.