શીરવાણીયા ગામે કાકાએ કરી ભત્રીજાની હત્યા
શીરવાણીયા ગામે કાકાએ કરી ભત્રીજાની હત્યા
બોટાદ જિલ્લાના શીરવાણીયા ગામના સરપંચ અને કૌટુંબિક કાકાએ વ્યાજે આપેલા રૂપિયાના મામલે ગત રાત્રિના તેના ભત્રીજાને તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ઘટનાની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હતી અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.