શ્રી અલખધણી રામાપીર સ્થંભમંડપ ની (દોરી) ગાદીપતિ કલ્યાણ પરી રાઘવપરી ગોસ્વામી હાથે છોડવામાં આવી દોરી
જામનગર જિલ્લા ના પડાણા ગામે 15/11/23/ભાઈ બીજ ના રોજ
શ્રી અલખધણી રામાપીર સ્થંભમંડપ ની (દોરી)
ગાદીપતિ કલ્યાણ પરી રાઘવપરી ગોસ્વામી હાથે છોડવામાં આવી દોરી
છોડી પડાણા ગામે લાવામાં આવી
હતી
પવિત્ર દોરી વેલા સવારના 6:00 વાગ્યા થી સાંજના 4:00 વાગ્યા સુધી
પડાણામાં ધર્મ પ્રેમી સર્વજ્ઞાતિજનોના ઘરે પધરાવવામાં આવી હતી
ત્યારબાદ સાંજના સમયે 4:30 પવિત્ર દોરી ના ધામધૂમથી સામૈયા કરવામાં આવ્યા હતા
સર્વ બાયો ભાઈઓ તથા સર્વ જ્ઞાતિજનો જોડાયા હતા અને સામૈયામાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું ચારે બાજુ જય અલખધણી જય રામાપીર ના જય કારા નો નાદ સંભળાયો હતો
રામ મંદિર થી વાછરડાડા દાદાના મંદિરેથી ગાદીપતિ કલ્યાણપરી બાપુના ઘરે દોરીને પધારવામાં આવી હતી જે બાર મહિના દોરીને સેવ સે બારબીજ અલગ ધણી નો પાઠ પૂર્વમાં આવશે અલખઘણી ની બાર બીજ ઉજવવામાં આવશે
અલખ ધણીની ઇચ્છા પ્રમાણે પડાણામા રામાપીર સ્તંભમંડપનુ આયોજન કરવામાં આવશે
સહદેવ મારાજ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.