વિસાવદર ના ગીર જંગલમા ચાલતુંગૌવશાળા ના લાભાર્થે નિઃશુલ્ક અનસેત્ર
વિસાવદર ના ગીર જંગલમા ચાલતુંગૌવશાળા ના લાભાર્થે નિઃશુલ્ક અનસેત્રવિસાવદર થી 15કિમિદૂર પિયાવા ગીર નામનું ગામ આવેલ છે ત્યાં ગોપાલગોવશાળા આવેલ હોઈ તે ગોવશાળા મા નિરાધાર ગાયોજ સાચવવા મા આવેછે અત્યારે ત્યાં હાલમાં 65ગાયો છે ત્યારે ગોવશાળા નું સંચાલન ટ્રસ્ટ દ્વારા થાયછે ત્યારે ગોવશાળા ના ટ્રસ્ટી ઓ દ્વારાજ છેલ્લા 7વર્ષ થી દિવાળી થી લઈને સાત દિવસ સુધીનિઃશુલ્ક અંશેત્ર ચલાવવા મા આવેછે ત્યારે ગીર જંગલમા જ્યાં પાણીપણ મળવું મુશ્કેલ હોઈ ત્યાં અનસેત્ર ચલાવવું બોવ મુશ્કેલ કામછે તેમછતા ટ્રસ્ટ દ્વારા જ્યાં ટુકડો ત્યાં હરિઢુકડો નું સૂત્ર લઈને અનસેત્ર ચલાવી ને રોજ પાંચ થી સાત હજાર વ્યક્તિ ઓને ધરજેવુંજ ભોજન પ્રસાદ પીરસી ને પુણ્ય નું ભાથું બાંધીરહ્યાછે ત્યારે ગીરજંગલ મા દિવાળી ને લીધેફરવા નીકળતા પ્રવાસી ઓને પણ ધરજેવુંશુદ્ધ અને સાત્વિક ભોજનમળવાથી ખુશી અનુભવી હતીત્યારે આજરોજ જૂનાગઢ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલ કાવાણી દ્વારા ગોપાલ ગોવશાળા ના અનસેત્ર ની મુલાકાત લઈને કામગીરી ને બિરદાવી હતી
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.