દીપાવલી તથા નૂતનવર્ષની હાર્દીક શુભકામના - At This Time

દીપાવલી તથા નૂતનવર્ષની હાર્દીક શુભકામના


આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર ખૂબ ખૂબ શુભકામના.
આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.

નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના…

લી.
લક્ષ્મણભાઇ આર.યાદવ

પ્રમુખશ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ

પ્રમુખશ્રી જુનાગઢ જિલ્લા સહાકરી ખરીદ વેચાણ સંઘ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.