દીપાવલી તથા નૂતનવર્ષની હાર્દીક શુભકામના - At This Time

દીપાવલી તથા નૂતનવર્ષની હાર્દીક શુભકામના


આવતુ નવુ વર્ષ આપના અને આપના સૌ પરીવાર જનોના જીવન માં સુખ શાંતિ... શક્તિ.. સંપતી... સફળતા... સમૃદ્ધિ ... સુસંસ્કાર... સ્વસ્થતા... સન્માન... સ્નેહ... ભક્તિભાવ... સેવા... સુમિરણ અને સત્સંગ થી હર્યું ભર્યું આનંદ પૂર્ણ બની રહે એવી પ્રભુ પ્રાર્થના સાથે મારા પરીવાર વતી શુભ દીપાવલી નૂતન વર્ષાભિનંદન

લી.
બહાદુરભાઈ કાગડા

જૂનાગઢ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ

પ્રભારી મેંદરડા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.