દીપાવલી તથા નૂતનવર્ષની હાર્દીક શુભકામના
દિવાળી એટલે હૃદય માં રહેલા પ્રેમ, લાગણી, સંતોષ, આનંદ-ઉત્સાહ ના દિવાઓમાં ફરી થી તેલ પૂરવા નો અવસર અપના જીવન માં આ બધા દીવાઓની અખંડ જ્યોતિ બની રહે તેવી શુભેચ્છા
તમને અને તમારા પરિવારને શુભ દીપાવલી નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓ
લી
પ્રતાપભાઈ ધીરુભાઈ સીસોદીયા
સદસ્ય શ્રી ગ્રામ પંચાયત માળીયા હાટીના
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.