દીપાવલી તથા નૂતનવર્ષની હાર્દીક શુભકામના - At This Time

દીપાવલી તથા નૂતનવર્ષની હાર્દીક શુભકામના


મન માં પવિત્રતા નો સંચાર થાય,
હદય માં માણસાઈ નો વસવાટ થાય,
શરીર સારા સ્વાસ્થ્યની ભરપુર થાય
આવનારા વર્ષ માં આપની સ્વયની સાથે જ મુલાકાત થાય અને ત્યાંજ ઈશ્વર આપ સૌને મેળાપ થાય તેવી પ્રભુ પ્રાર્થના સાથે મારા પરીવાર વતી શુભ દીપાવલી નૂતન વર્ષાભિનંદન

લી.
ગિરનાર હાઈસ્કૂલ
રેલ્વે સ્ટેશન રોડ
માળીયા હાટીના

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.