મધર ટેરેસા આશ્રમ ની મુલાકાતે “ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી” બીજા નો દી વાળી દયો એટલે દિવાળી બીજા ના દિલ માં દીવો પ્રગટાવો
મધર ટેરેસા આશ્રમ ની મુલાકાતે "ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી" બીજા નો દી વાળી દયો એટલે દિવાળી બીજા ના દિલ માં દીવો પ્રગટાવો
વડોદરા ના મકરપુરા મધર ટેરેસા આશ્રમ ની મુલાકાતે ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી પ્રકાશ ના પર્વ દિવાળી એટલે બીજા ના દિલ માં દીવો પ્રગટાવતી દિવાળી ઉજવતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી મકરપુરા સ્થિત મધર ટેરેસા આશ્રમ ખાતે અતિથિ અભ્યાગતો લાચાર પીડિત અનાથ બાળકો સાથે પ્રકાશ ના પર્વ ની ઉજવણી કરવા પધાર્યા દીવાળી એટલે બીજા ના દિલ માં દીવો પ્રગટાવતી દિવાળી (દી - વાળી) એટલે જરૂરિયાતમંદ નો દી વાળી દયો મધર ટેરેસા આશ્રમ ના આશ્રિત ૧ વર્ષ થી માંડી ૨૦ વર્ષ સુધી ના યુવાન દીકરી દીકરા ઓ જેને કચરા પેટી માંથી ફેંકી દેવાયા હોય સમાજે જેને તરછોડી દીધા હોય તેવા ધૂળ ના ફૂલ ને ઉઠાવી યોગ્ય લાલન પાલન અને ઉછેર કરી સામાજિક પ્રવાહ માં કુદરત સહજ જીવન તરફ દોરી જતી માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતા મુક સેવક ને બોલતા હૈયા મધર ટેરેસા આશ્રમ ના સંચાલક સેવિકા બહેનો ની સેવા ને મનવંદન કરતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી હરિલાલ વસાવા સંજયભાઈ નવીનભાઈ શાહ પ્રમોદભાઈ અગ્રવાલ લક્ષ્મી ફરસા એ મધર ટેરેસા આશ્રમ ની મુલાકાત લીધી અને જરૂરી મદદ કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.