ધંધુકા તાલુકાના છારોડિયા ગામમાં મકાનનું ખોદકામ કરતા ભોયરું મળ્યું. - At This Time

ધંધુકા તાલુકાના છારોડિયા ગામમાં મકાનનું ખોદકામ કરતા ભોયરું મળ્યું.


ધંધુકા તાલુકાના છારોડિયા ગામમાં મકાનનું ખોદકામ કરતા ભોયરું મળ્યું.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના છારોડિયા ગામમાં મકાનનું ખોદકામ કરતા ભોયરું મળ્યું મળી આવેલ છે.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના છોરોડિયા ગામમાં
મકાનનું ખોદકામ કરી રહેલા શ્રમિકોને પાયામાથી કોઈ પ્રાચીન કાળનું ભોયાળું અથવા કોઈ પૌરાણિક વસ્તુ જોવા મળી હતી.જેથી ધંધુકા મામલતદાર કચેરી ખાતે જાણ કરાઇ હતી.

અમદાવા જિલ્લાના ધંધુકા શહેરના છારોડિયા ગમે મકાનનું ખોદકામ કરતાં કોઈ પ્રાચીન કાળનું ભોયરું અથવા કોઈ પૌરાણિક વસ્તુ જોવા મળી હતી. જેથી ગામમાં કુતૂહલ ફેલાઈ જતાં ગ્રામજનો દ્વારા ફોટા પડી વડીલો તથા સરપંચને બોલાવી આ બાબતની જાણ કરી હતી. સરપંચ પીએન તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગયા ને ફોટા પાડીને મામલતદાર કચેરી ધંધુકાને જાણ કરી હતી.

રીપોર્ટર સી કે બારડ પતંજલિ સ્ટોર

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.