વડનગર નગરપાલિકા માં ગાયો પુરવા માટે ની ટ્રોલી શોભા ના ગાંઠીયા સમાન - At This Time

વડનગર નગરપાલિકા માં ગાયો પુરવા માટે ની ટ્રોલી શોભા ના ગાંઠીયા સમાન

વડનગર નગરપાલિકા માં ગાયો પુરવા ની ગાડી ની ટ્રોલી શોભા ના ગાંઠીયા જેમ પડી રહી છે અને તેના કારણે ટ્રાફિક સમસ્યા અને રખડતી ગાયો નો ખૂબ ત્રાસ

વડનગર નગરપાલિકા માં ગાયો પુરવા માટે ની ગાડી ટ્રોલી અખાડા ખાતે મુકવામાં આવી તે જોવા મળી રહી છે અને વડનગર કોલેજ ત્રણ રસ્તા, વડનગર ૬ દરવાજાની અંદર અને વડનગર માં જ્યાં જોવો ત્યાં ગાયો ઉભેલી જોવા મળે છે. સાફસફાઈ ની અભિયાન નો પ્રચાર ખૂબ કરે છે પરંતુ વડનગર માં ગાયો ઊભી હોય ત્યારે કોઈ પણ ને શીગડુ મારે ત્યારે કોઈ પણ માનવી ને ઈજાગ્રસ્ત થયા ત્યારે તેનું નુકશાન થાય ત્યારે તે ઈજાગ્રસ્ત દવા ના. પૈસા કોણ ચુકવશે વડનગર નગરપાલિકા કે રખડતી ગાયો ના માલિક??? આમ જોવા જઇએ તો જે ગાયોના માલિક કહે છે કે ગોચર પણ સરકારે લ ઈ લીધા છે તેવું ગાયો ના માલિક કહે છે. પરંતુ ગાયો ના માલિકો ને વાડા ની જગ્યાએ રહેવા નું ઘર બનાવ્યું છે તો તેનું શું ??
વડનગર માં પાણી બગડે છે તેના વિશે વાત કરે છે. પરંતુ રખડતી ગાયો ના વિશે , અંડરગ્રાઉન્ડ ગટર ગંદું પાણી તથા વાસ મારે છે તેનું શું??? વડનગર રખડતી ગાયો ના વિશે નગરપાલિકા માં તેનાં પાજરાવાળી ગાડી નુ ટ્રોલી શોભા ના ગાંઠીયા જેવું દેખાઈ રહ્યું છે.વડનગર નગર પંચાયત હતી ત્યારે કૂતરો કરડતાં હતાં ત્યારે તેમને પુરવા માટે પાંજરા હતાં તે અત્યારે જોવા પણ નથી મળતા ગાયો ના પ્રશ્નો ની જગ્યાએ પાણી નો બાગડ થાય તેની વાત કરે છે. પરંતુ ગાયો પુરવા માટે નગરપાલિકા નાં પાંજરા ની ટ્રોલી શોભા ના ગાંઠીયા જેવું દેખાઈ તેની વાત કરતાં ગુરુવાર ના દિવસે સવારે ના સમયે શ્રી બી એન હાઈસ્કૂલ થી કોલેજ ત્રણ રસ્તા તરફ જવાના રસ્તા પર એકટીવા પર બેઠેલા હોવાથી રહદારી ને રખડતી ગાયો શીગડુ મારું હતું તેથી હાથ પણ ઉતરી ગયો હતો અને બેઠો માર વાગ્યો હતો રખડતા ગાયો ને શું છુટી મુકી ને કોઈ ને ઈજાગ્રસ્ત અથવા કોઈ બાઈક સવાર કે ટુ વ્હીલર ને નુકસાન થાય તો જવાબદારી કોની રહેશે વહીવટી તંત્રની કે રખડતા ગાયો ના માલિક ની અને શાકભાજી ના લારી ઓ વાળા શાક નો કચરો રોડ પર નાખી છે ત્યારે રખડતી ગાયો ખાવા માટે રોડ ની આજુબાજુ કચરો નાખે છે ત્યારે ગાયો ખાવા માટે આમ તેમ થી ટ્રાફિક જામ થઈ જાય છે અને પોલીસતંત્ર ધોર નીદ્રા ધીન માં ટ્રાફિક સમસ્યા માટે પોલીસ કોન્સ્ટેબલ પણ નથી મુક્યા અને જ્યારે જ્યારે કોઈ સરકારી કાર્યક્રમોમાં હોય એને કોઈ મંત્રી આવવા ના. હોય ત્યારે કોલેજ ત્રણ રસ્તા અને વડનગર નગર માં રખડતી ગાયો પણ ગાયબ થઈ જાય છે તો આડ દિવસ ટ્રાફિક સમસ્યા અને રખડતી ગાયો નું સમસ્યા નું નિકરણ આવશે કે રામ રાજ્ય પ્રજા સુખી તેવું નહીં થાય ને વડનગર માં વહીવટી તંત્ર ધોર નીદ્રા ધીન માં સૂતા હોય તેવું દેખાઇ રહ્યું છે

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.