બોટાદ કલેક્ટર દ્વારા આરોગ્ય વિભાગની સર્વગ્રાહી સમીક્ષા. - At This Time

બોટાદ કલેક્ટર દ્વારા આરોગ્ય વિભાગની સર્વગ્રાહી સમીક્ષા.


બોટાદ કલેક્ટર દ્વારા આરોગ્ય વિભાગની સર્વગ્રાહી સમીક્ષા.

કલેક્ટરશ્રીએ ઉક્ત બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારના પ્રજાજનોને સમયસર પહોંચાડવા, જિલ્લામાં માતા મરણ અને બાળ મરણ ન થાય તેની ખાસ તકેદારી રાખવા, સમયસર ૧૦૦ ટકા રસીકરણ કરવાની સપરામર્શ કરી પ્રસૂતિ કરાવવા અંગેની પૂર્વ તૈયારીનું આયોજન કરવાં, પ્રસૂતિ અગાઉ અને પ્રસૂતિ બાદ પણ માતા અને બાળકની તંદુરસ્તી સારી જળવાઇ રહે તે માટે યોગ્ય માર્ગદર્શન લાભાર્થીઓને મળી રહે તે માટે સાસુ સંમેલનો યોજવા જરૂરી સુચનો કર્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.