વાડીના રસ્તે ચાલવાની નાં પાડી બે શકશે આધેડને ધમકી આપી
વાડીના રસ્તે ચાલવાની નાં પાડી બે શકશે આધેડને ધમકી આપી
ગઢડા તાલુકાના શિયાનગર ખાતે રહેતા ઉદેસંગભાઈ બનેસંગભાઈ સોલંકી ગઢડા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે,ઉદેસંગભાઈને રૈયા રઘુભાઇ ગમારા,ભોજા નથુભાઇ ગમારા(રહે.બંને શિયાળનગર તા. ગઢડા) સાથે વાડીના રસ્તા બાબતે વિવાદ હાલતો હોઇ અને ઉદેસંગભાઈ તેની વાડીએથી મજુર માટે પાણી લેવા ઘરે જતા હતા ત્યારે બંને શખ્શ રસ્તામાં ચાલવાની ના પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.