વિસાવદરના એડવોકેટ દીપકભાઈ અભાણીની ધારદાર દલીલોવેરાવળની સ્પે.કોર્ટ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી સામે પ્રોસેસ ઇસ્યુ કર્યા
વિસાવદરના એડવોકેટ દીપકભાઈ અભાણીની ધારદાર દલીલોવેરાવળની સ્પે.કોર્ટ લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપી સામે પ્રોસેસ ઇસ્યુ કર્યાવિસાવદરતા.વિસાવદર ના સિનિયર ધારાશાસ્ત્રી અને જુનાગઢ ખાતે વકીલાત કરતા દીપકભાઈ અભાણી દ્વારા વેરાવળ કોર્ટમાં તેમના અસીલ આણંદ ભાઈ રત્નાભાઈ સિંગાળાની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ જે તે ઓથોરિટી દ્વારા ન લેવાતા વેરાવળ સ્પે.સેસન્સ કોર્ટ સમક્ષ આરોપીઓ જોગેન્દ્રભાઈ ભીમજીભાઈ મુંજપરા વિગેરે સામે ફરિયાદ અરજી કરતા નામદાર કોર્ટ આ ફરિયાદ અરજી પોતાની પાસે તપાસ ઇન્કવાયરીમાં રાખેલ હતી ત્યારબાદ ફરિયાદ પક્ષના પુરાવાઓ દયાને લઈરજૂ થયેલ દસ્તાવેજો તથા ફરિયાદ પક્ષના એડવોકેટ ની દલીલો તથા ગુજરાત જમીન પચાવી પાડવાના કાયદાની વિવિધ જોગવાઈઓ ધ્યાને લઈને કલેકટર ગીર સોમનાથ દ્વારા કરાયેલ લેન્ડ ગ્રેબિંગની અરજી ફાઇલ કરવાના હુકમને પલટાવી આરોપીઓ સામે પ્રોસેસ ઇસ્યુ કરતા ભુમાફિયાઓમાં ખળભળાટ મચી ગયેલ છે આ કામમાં વિસાવદર/જુનાગઢના એડવોકેટ દીપકભાઈ અભાણી,વેરાવળ ના એડવોકેટ ડી .એસ. ગંભીર તથા મિલન એમ. અકબરી એડવોકેટ ફરિયાદી તરફે રોકાયેલા હતા
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.