રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૩માં ભાગ લેવા જોગ - At This Time

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૩માં ભાગ લેવા જોગ


રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૩માં ભાગ લેવા જોગ

દિવ્યાંગતા ધરાવતા અંધબહેરા-મુંગા, અપંગ તેમજ રકતપિત તથા મંદબુધ્ધિ વાળા કર્મચારીઓ,સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર માટે રાજ્ય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા–૨૦૨૩ માં ભાગ લેવા હેતુસર અરજીપત્રકનો નમુનો રોજગાર ખાતાની વેબસાઇટ www. talimrojgar. gujarat. gov. in ઉપરથી ડાઉનલોડ કરી શકશે.તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પરથી વિનામુલ્યે તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં મેળવી શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.