સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા માંડવા phc સેન્ટર ખાતે મેન્ટલ હેલ્થ અવરનેસ કાર્યક્રમનું આયોજન
સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા માંડવા phc સેન્ટર ખાતે મેન્ટલ હેલ્થ અવરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ટ્રેનર બેન દ્વારા આશા વર્કર બેહનો phc સ્ટાફ અને સ્થાનિક મહિલાઓને માનસિક જાગૃતિ વિશે માહિતી આપી જેમાં ઘરેલુ કંકાસ ઘરેલુ હિંસા આર્થિક બાબત વગેરેના હિસાબે મહિલા ઘણી વાર આત્મહત્યા તરફ વળી જતી હોય છે તો તેઑમાં જાગૃતતા આવે અને આવા પગલાં ના ભારે અને બાળકોને યોગ્ય પોષણ આપે જેથી બાળકોની માનસિક સ્થીતી સારી રહે અને ટેલી માનસ હેલ્પ લાઈન વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી.
રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.