બોટાદના રાણપુર તાલુકામાંથી કુડ વિભાગ દ્વારા ખાદ્યચીજો 40 નમૂના લેવાયા - At This Time

બોટાદના રાણપુર તાલુકામાંથી કુડ વિભાગ દ્વારા ખાદ્યચીજો 40 નમૂના લેવાયા


બોટાદના રાણપુર તાલુકામાંથી કુડ વિભાગ દ્વારા ખાદ્યચીજો 40 નમૂના લેવાયા

આરોગ્યપ્રદ ખોરાક લોકોને મળી રહે તે હેતુ સાથે વિવિધ એકમો પરથી લીધેલ સેમ્પલ લેબ ટેસ્ટીંગ માટે રવાના તહેવારોને લઇ ચેકીંગ ઝુંબેશ સઘન બનાવાઇ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા માં ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ અને સ્ટાફ સાથે આકસ્મિક ચેકીંગ હાથ ધરાયું હતું જેમાં કુલ ૧૬ પેઢીની તપાસ કરાઇ,કુલ.૪૦ સેમ્પલ તપાસ માટે લેવાયા, ૨૦ કિલો બિન આરોગ્ય પ્રદ લોટ, ચટણી,જલેબીનો જથ્થો સ્થળપર નાશ કરાવ્યો હતો વારંવાર તળેલા તેલના કુલ ૧૪ ટેસ્ટ કરાયા.ભેળસેળ અટકાવવા જિલ્લા ફુડ વિભાગ કાર્યરત છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.