સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાંગણપુર ગ્રામ પંચાયત કચેરીનું રેકર્ડ વર્ગીકરણ કરાયું
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાંગણપુર ગ્રામ પંચાયત કચેરીનું રેકર્ડ વર્ગીકરણ કરાયું
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.જેમાં લોકો પણ સ્વયંભૂ જોડાઈને શ્રમદાન કરી રહ્યા છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામના તલાટી કમ મંત્રીશ્રીએ ગ્રામ પંચાયત કચેરી ખાતે રેકર્ડની યોગ્ય રીતે વર્ગીકરણની કામગીરી હાથ ધરીને સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી બન્યાં હતાં.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો/8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.