એક જ દિવસમાં રખડતા 50 ઢોર પકડાયા, પીછો કરતા વાહનો બંધ છતાં કેટલાક તત્ત્વોએ ટીમની જાસૂસી કરી
પોલીસ અને મનપાની સંયુક્ત ટીમ કાર્યવાહી કરવા નીકળતા જ સન્નાટો છવાઈ ગયો.
કોર્ટની સૂચના બાદ રાજ્ય સરકારે તમામ પાલિકાઓ, વહીવટી તંત્ર તેમજ પોલીસને રખડતા ઢોર પકડવાનો છૂટો દોર આપ્યો છે. જેને લઈને મનપા અને પોલીસની સંયુક્ત ટીમે મંગળવારથી કાર્યવાહી શરૂ કરી અને એક જ દિવસમાં 50થી વધુ રખડતા ઢોર પકડી પાડ્યા છે જે સામાન્ય દિવસો કરતા બમણી સંખ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.