સાયલા ના વૈદ્યરાજ લોકોને દવા સાથે દુઆ તથા સેવાકીય પ્રવુતિ કરે છે.
જેમાં મળેલ માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા ના ગંગાનગર ગામ નાં વતની વિભાભાઈ વૈધરાજ છે. જે લોકોને દેશી દવા થકી લોકોને અસાધ્ય રોગ મટાડે છે. જેની આર્થિક આવક આવે છે. તેમાંથી અશક્ત લુલી, લંગડી, અપંગો ગાયો માટે ભાગ્ય શ્રી ગૌશાળા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખોલવામાં આવ્યું છે.જેઓ ૫૦ થી વધારે ગાયો ની સેવા આપી રહ્યા છે.તેમજ દર મહિને વિધવા બહેનો ને રાશન કીટ નુ વિતરણ કરે છે, કુતરાઓ ને ખોરાક આપવો. પક્ષીઓને ચણ નાંખવી. તથા દર પૂનમ ના દિવસે બટુક ભોજન કરવાં જેવી અનેક પ્રકારની સેવા કરી રહ્યા છે.જેમા સાથે સાથે કેન્સર, સાંધા નો દુખાવો,પથરી, ડાયાબિટીસ જેવા અનેક રોગોનો ઈલાજ કરી ૮૦૦ થી વધારે દર્દીઓને સાજા કર્યા . તેમને સંકલ્પ કર્યો છે કે જે કાંઈ દવાઓનો ખર્ચ કાઢી વધેલી રકમને મૂંગા પશુઓ માટે અર્પણ કરવમા આવશે.તેમની સાથે કમળાબેન પણ જોડાઈ સેવા આપી રહ્યા છે.તેમજ દર્દીઓ સાથે આવેલ વ્યક્તિને રહેવા જમવાની પણ સુવિધા આપવામાં આવે છે. ભાગ્ય શ્રી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને વૈધરાજ વિભાભાઈ દ્વારા લોકોને ગંગાનગર આવવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. જે માટે લોકોને સગવડતા મળી રહે માટે અમદાવાદ રાજકોટ હાઇવે પર પોતાની સેવા ચાલુ કરી છે વધુ માં જણાવ્યું કે તમામ પ્રકારની જે કોઈ લોકો ને દેશી દવાઓ લેવી હોય તો 9723034254 મોબાઈલ ફોન કરી ને આવવું
જેમનુ સ્થળ છે,અમદાવાદ, રાજકોટ નેશનલ હાઇવે પર સાયલા થી ૧૫ કિલોમીટર આગળ આયા બોર્ડ પાસે, ભાગ્ય શ્રી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ,
અહેવાલ,, જેસીંગભાઈ સારોલા
બિઝનેસ પાર્ટનર, રણજીતભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.