154 કરોડના ખર્ચે 300 કિ. મીના રસ્તા બનશે
ગાંધીનગર જિલ્લાના 122 રોડના નિર્માણ માટે કુલ 154 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. અંદાજીત 300 કિમીની લંબાઈ ધરાવતાં રોડના નિર્માણનું કામ તબક્કાવાર શરૂ કરી દેવામાં આવ્યું છે. જિલ્લામાં અંદાજીત 1700 કિમી લંબાઈના રોડનું નેટવર્ક છે. જેમાંથી આ વર્ષે અંદાજીત 300 કિમીના રોડનું નિર્માણ કરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.