વડાલી નગરપાલિકા વિસ્તાર માં અમુક જગ્યાએ વધુ પડતું દૂષિત પાણી આવવા ના આક્ષેપ સાથે મહિલાઓ દ્વારા રોડ પર બેસી..માટલાં ફોડી વિરોધ કરાયો…..*
*વડાલી નગરપાલિકા વિસ્તાર માં અમુક જગ્યાએ વધુ પડતું દૂષિત પાણી આવવા ના આક્ષેપ સાથે મહિલાઓ દ્વારા રોડ પર બેસી..માટલાં ફોડી વિરોધ કરાયો.....*
વડાલી નગરપાલિકા પ્રમુખ ના વોર્ડ નંબર 3 ના રહીશો એ નગરપાલિકા પહોંચી બોલાવી હાય.
નગરપાલિકા વોર્ડ નંબર 3 ના રહીશો પહોંચ્યા વડાલી નગરપાલિકા.
દુષિત પાણી આવતા રહીશો એ કર્યો હલ્લાબોલ.
રસ્તારોકો આંદોલન જેવી સ્થિતિ પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પડ્યો.
પાલિકા પ્રમુખ તાબળતોડ દોડી આવ્યા નગરપાલિકા
પાલિકા પ્રમુખ ટિમ સાથે પહોંચ્યાં વોર્ડ નંબર 3 ની મુલાકાતે જઈ સ્થળ નિરીક્ષણ કર્યું.
રિપોર્ટ. મોહસીન મેમન વડાલી
*ત્યાર બાદ...
નગરપાલિકા ના પ્રમુખ યશરાજ સિંહ ભાટી અને સદસ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચી. ટુક સમય માં સમસ્યા નો હલ થશે. જેની ખાત્રી અપાઈ હતી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.