ડભોડામાં જ્વેલર્સની દુકાનમાંથી તસ્કરો રૂ. 3. 57 લાખના દાગીના ચોરી - At This Time

ડભોડામાં જ્વેલર્સની દુકાનમાંથી તસ્કરો રૂ. 3. 57 લાખના દાગીના ચોરી


ડભોડાના શ્રી રંગ કોમ્પ્લેક્ષમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં તસ્કરોએ દુકાનમાં લગાવેલી બારી તોડી પ્રવેશ કરી ચોરી કરી હતી. દુકાનમાં રાખવામાં આવેલા સોના ચાંદીનાના દાગીના ચોરી કરી અજાણ્યા તસ્કરો પલાયન થઇ ગયા હતા. આ બનાવને લઇ ડભોડા પોલીસ મથકમાં ઘરફોડની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. એક કીલો ચાંદી સોનાથી પોલીસ કરેલી તમામની કિંમત આશરે 3. 57 લાખ જોવા મળ્યા ન હતા. જેથી દુકાનના અંદરના ભાગે જતા દિવાલમાં લગાવેલી બારી તોડી તેમાંથી પ્રવેશ કરી ચોરી કરી હોવાનુ સામે આવ્યુ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.