ધંધુકા તાલુકા પંચાયત ખાતે મારી માટી મારો દેશ અમ્રુત કળશ યાત્રા સમાપન કાર્યક્ર્મ યોજાયો.
ધંધુકા તાલુકા પંચાયત ખાતે મારી માટી મારો દેશ અમ્રુત કળશ યાત્રા સમાપન કાર્યક્ર્મ યોજાયો.
ધંધુકા તાલુકા પંચાયતના પ્રાંગણમાં ગુરુવારે આવી પહોંચેલી અમ્રુત કળશ યાત્રાનું ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકરી,અને ભાજપના આગેવાનોએ સ્વાગત કર્યું હતું.
ધંધુકા તાલુકા પંચાયત ખાતે અમ્રુત કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મારી માટી મારો દેશ કાર્યક્ર્મ્નુ સમાપન પણ તાલુકા પંચાયત ખાતે કરવામાં આવ્યું હતું . ધધૂકા તાલુકા પંચાયત ખાતે અમ્રુત કળશ યાત્રાનું ધારાસભ્ય કાળુભાઇ ડાભી , તાલુકા વિકાસ અધિકારી , અને ભાજપના આગેવાનોએ સ્વાગત કર્યું હતું.પાછલા ઘણા દિવસોથી અમ્રુત કળશ યાત્રા ગુજરાત ભરમાં ફરી રહી હતી જેનું ધંધુકા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.