ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક ફરી એક વખત વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરાયો - At This Time

ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક ફરી એક વખત વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરાયો


ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક ફરી એક વખત વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરાયો

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરની નજીક આવેલ સોમનાથ ટ્રસ્ટના ગુફા મુજયમ નજીકથી આજે વહેલી સવારે વન વિભાગ દ્વારા દીપડાને
પાજરે‌ કેદ કરાયો
વેરાવળ રાઉન્ડ ફોરેસ્ટ તથા તેની ટીમે
મહેનત ઉઠાવી અને આ દીપડો ને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો હતું
દીપડાને પાંજરામાં કેદ થયા બાદ લોકો દીપડાને જોવા માટે ટોળેટોળા ઉપડ્યા હતા

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે આવેલ
પ્રસિદ્ધ સોમનાથ મંદિરની આજુબાજુના વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું ચારે હાલ તો હમણાં નજીકના સમયમાં જ સોમનાથ મંદિરે એક ભવ્ય મેળાનું આયોજન પણ હોય ત્યારે એક ભયનું પણ વાતાવરણ ઊભું થયું હોય ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવાની મહેનત ચાલી રહી હતી ત્યારે આખરે વન વિભાગ આ દિપડાને પાંજરે પુરાવામા સફળ રહ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.