કુંડળ ગામે વર્ષોની પરંપરા મુજબ દશેરા પર્વની ઉજવણી કરાઈ - At This Time

કુંડળ ગામે વર્ષોની પરંપરા મુજબ દશેરા પર્વની ઉજવણી કરાઈ


કુંડળ ગામે વર્ષોની પરંપરા મુજબ દશેરા પર્વની ઉજવણી

કુંડળ ગામે વર્ષોની પરંપરા મુજબ દશેરા પર્વ નિમિત્તે કુંડળ ગામે પાળિયાની પુજા કરવામાં આવે છે.આજના દિવસે પાળિયાને સિંદૂર અને ઘી લગાડવામાં આવે છે.માન્યતા મુજબ પહેલાના સમયમાં જે વડવાઓ ગાય અને સ્ત્રીઓ તેમજ બ્રાહ્મણ માટે તેઓની રક્ષા માટે લડીને મોતને ભેટ્યા હોય તેની આજે કુંડળ ગામના લોકો અને યુવાનો મોટી સંખ્યામાં પૂજા અર્ચના કરી વિજયાદશમીની અનોખી રીતે ઉજવણી કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.