નારણપુરા ગામમાં નવરાત્રીમાં શ્રી સિંધવાઈ માતાજીના ફૂલના ગરબા આઠમ અને નોમના દિવસે વર્ષોવર્ષની જેમ આ વર્ષે પણ યોજાયા જેમાં નારણપુરા ગામ અને આજુબાજુના વિસ્તારમાંથી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.