બોટાદ IMA શાખાના સહયોગથી ટીબીના દર્દીઓને કિટ્સનું વિતરણ
બોટાદ IMA શાખાના સહયોગથી ટીબીના દર્દીઓને કિટ્સનું વિતરણ
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. એ.કે.સિંઘ,જિલ્લા ક્ષય અધિકારી ડૉ.અરૂણ કુમાર સિંહ,ઇન્ડીયન મેડીકલ એસોસીએશન(IMA)બોટાદના પ્રમુખ ડો.તુષાર રોજેસરાની પ્રેરક ઉપસ્થિતિમાં ઇન્ડીયન મેડીકલ એસોસીએશન(IMA)બોટાદ શાખાના સહયોગથી અંદાજે ૫૦ જેટલાં ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.