ચાર લાખ રૂપિયાની લાંચ માગનાર સિવિલ હોસ્પિટલની નર્સ જેલ હવાલે - At This Time

ચાર લાખ રૂપિયાની લાંચ માગનાર સિવિલ હોસ્પિટલની નર્સ જેલ હવાલે


ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવી દેવાના બહાને બે બહેનો પાસેથી હોસ્પિટલની ઇન્ચાર્જ નર્સ અને સ્ટાફ નર્સ દ્વારા રૃપિયા ૪ લાખની લાંચ તરીકે માંગ્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. એક નર્સની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જે પૂરા કોર્ટે નર્સને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.