જૈન આચાર્ય લોકેશજીએ યુનો ખાતેની આંતરરાષ્ટ્રીય પરિષદમાં બાળકો અને મહિલાઓ સાથે અસંસ્કારી વર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો.
જૈન આચાર્ય લોકેશજીએ યુનો ખાતેની આંતરરાષ્ટ્રીય પરિષદમાં બાળકો અને મહિલાઓ સાથે અસંસ્કારી વર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો.
નિર્દોષ લોકોની સુરક્ષા માટે સંયુક્ત રાષ્ટ્રએ શાંતિ માટે અપીલ કરવી જોઈએ”- આચાર્ય લોકેશજી
નિર્દોષ નાગરિકો સામેની હિંસા તાત્કાલિક બંધ થવી જોઈએ - આચાર્ય લોકેશજી
સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં જૈન આચાર્ય લોકેશજીએ બાળકો અને મહિલાઓ સાથે અસંસ્કારી વર્તનનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે તેને તાત્કાલિક બંધ કરવું જોઈએ.
‘યુએન પરમેનન્ટ મિશન અને કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ’ દ્વારા આયોજિત ‘વસુધૈવ કુટુમ્બકમ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’માં ભાગ લેનારા વૈશ્વિક પ્રતિનિધિઓને સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરતાં તેમણે કહ્યું કે આપણે બધાએ સાથે આવીને નિર્દોષ લોકોની સુરક્ષા માટે શાંતિની અપીલ કરવી જોઈએ.
યુનાઈટેડ નેશન્સમાં ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં પોતાના મંતવ્યો રજૂ કરતા આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, “હિંસા અને આતંકવાદ વાજબી નથી, ગુનેગારોને સજા થવી જોઈએ, પરંતુ નિર્દોષ બાળકો અને મહિલાઓ જેમણે કોઈ ગુનો કર્યો નથી તેમની સામેના દુષ્કૃત્યો બંધ થવા જોઈએ.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.