દામનગર ત્રણ વર્ષ થી ૧૫૦ થી વધુ ગરીબ પરિવારો પ્રધાન મંત્રી આવાસ ની પ્રતીક્ષા માં DPR આવ્યા ને પણ એક વર્ષ થવા આવ્યું
દામનગર ત્રણ વર્ષ થી ૧૫૦ થી વધુ ગરીબ પરિવારો પ્રધાન મંત્રી આવાસ ની પ્રતીક્ષા માં DPR આવ્યા ને પણ એક વર્ષ થવા આવ્યું
દામનગર શહેર માં નગરપાલિકા વિસ્તાર માં ૧૫૦ થી વધુ જરૂરિયાત મંદ ગરીબ લાભાર્થી પરિવારો પ્રધાન મંત્રી આવાસ ની પ્રતીક્ષા માં ત્રણ વર્ષ પહેલાં આવાસ યોજના માટે આપેલ દરખાસ્ત ના હાઉસિંગ મિશન માંથી DPR બની ને આવ્યા ને પણ એક વર્ષ જેવો સમય થવા આવ્યો છતાં ગરીબ પરિવારો ભારે લાચાર પ્રધાન મંત્રી આવાસ યોજના ના મેનેજર ને આ અંગે વારંવાર રજૂઆતો કરાય છે પણ નગરપાલિકા કક્ષા એથી વિવિધ આધાર પુરાવા કે રી.સર્વે ના નામે કવેરી કાઢી ભારે તુમાર કરાય રહ્યો છે જિલ્લા કલેકટર સાહેબ અમરેલી અને નગરપાલિકા ઓના પ્રાદેશિક કમિશનર ભાવનગર અને સ્થાનિક ધારાસભ્ય આ અંગે હસ્તપેક્ષ કરી પાલિકા તરફ થી કરતું કલ્સનટીંગ અભીપ્રાય ની કામગીરી પૂર્ણ કરી ગરીબ પરિવારો ને પ્રધાનમંત્રી આવાસ યોજના નો લાભ મળે તેવી વિનંતી કરાય છે કોવિડ ૧૯ પહેલા ૨૫૦ જેટલા મકાનો પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ બન્યા છે પણ છેલ્લા ત્રણ વર્ષ થી ૧૫૦ જેટલી આવાસ ની દરખાસ્તો પછી એકપણ પરિવાર ને પ્રધાન મંત્રી આવાસ યોજના નો લાભ મળ્યો નથી જરૂરિયાતમંદ ૧૫૦ જેટલા લાભાર્થી ની પ્રતીક્ષા નો અંત આવે તે જરૂરી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.