વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત હાથ ધરાયું સફાઈ અભિયાન - At This Time

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત હાથ ધરાયું સફાઈ અભિયાન


વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત હાથ ધરાયું સફાઈ અભિયાન
-----------------
ગીર-સોમનાથ. તા.૧૫: સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાના વિવિધ શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે વેરાવળ પાટણ નગરપાલીકા દ્વારા વેરાવળ શહેરમાં સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જેમા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરનાં તમામ GVP પોઇન્ટની આસપાસ પ્લાસ્ટિકની કોથળીઓ, લાકડાના નકામા કટકાં, સહિતનો કચરો એકત્રિત કરી સાફ સફાઈ કરવામાં આવી હતી અને દવા છંટકાવ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.