લુણાવાડા સર્કીટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા સમિતિની મીટીંગ
આજે લુણાવાડા સર્કીટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા સમિતિની મીટીંગ મળી તેમા હોદ્દેદારો ને નિયુકત પત્ર આપવા મા આવ્યા તેમજ બુથ લેવલ કામગીરી માટે ચર્ચા કરી. સાથે કરાર આધારિત નોકરીની યોજનાઓ સરકાર બંધ કરે તેવી માંગણી સાથે અમદાવાદ દાડી યાત્રા થી યુવા અધિકાર યાત્રાનો લુણાવાડા 18/10/2023 ને બુધવારે યાત્રા ને બહોળો પ્રતિસાદ મળે તે માટે મહીસાગર જિલ્લામાં અભિયાન અંતર્ગત યુવાનોનો સંપર્ક કરીશું અને શિક્ષકો ને કાયમી ધોરણે નોકરી માટે ના પ્રયાસો કરીશું.જીલ્લા પ્રભારી/જીલ્લા પ્રમુખ /જીલ્લા ના હોદ્દેદારો /તાલુકા પ્રમુખ/શહેર પ્રમુક/તેમજ સંગઠણ ના હોદ્દેદારો હાજર રહ્યા
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.