કોબાથી ચ-0 સુધી ફેન્સિંગ અને પેવર બ્લોક પાછળ 2 કરોડ ખર્ચાશે - At This Time

કોબાથી ચ-0 સુધી ફેન્સિંગ અને પેવર બ્લોક પાછળ 2 કરોડ ખર્ચાશે


ગાંધીનગર શહેરનું પ્રવેશ દ્વાર એવા કોબા સર્કલથી ચ-0 સુધીના માર્ગના બ્યુટીફેકશન અને પ્લાન્ટની જાળવણી માટે ફેન્સીંગ અને પેવર બ્લોક નાખવા માટે મહાનગરપાલિકા દ્વારા વધુ 2 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ રોડ પર પ્લાન્ટેશન સહિત કુલ 4 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.