ડ્રગ્સનું દૂષણ દૂર કરવા ગુજરાત સરકારે લાયન્સ ઈન્ટરનેશનલ સાથે MoU કર્યા - At This Time

ડ્રગ્સનું દૂષણ દૂર કરવા ગુજરાત સરકારે લાયન્સ ઈન્ટરનેશનલ સાથે MoU કર્યા


જરાત રાજ્ય ના વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા લાયન્સ ઈન્ટરનેશનલ district 3232B3 અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ વચ્ચે આજે ખાસ MoU કરવામાં આવ્યા છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ શિક્ષણ નિયામક પી. બી. પંડયા અને લાયન્સ ડિસ્ટ્રીકટ ગર્વનર સુનિલ ગુગલીયાની હાજરીમાં આજે Drug Awarenes માટે MoU સંપન્ન થયા છે. આ MoU અંતર્ગત લાયન્સ ડિસ્ટ્રીકટ 3232 B3ના ૩૦૦ ટ્રેનરો રાજ્યની ૭૮૫ શાળાઓ ૭૯૬ કોલેજોમાં"ડ્રગ અવેરનેસ"કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને જાગૃત કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.