કોઠારીયામાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત - At This Time

કોઠારીયામાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત


કોઠારીયામાં રણુંજા મંદિર સામે રૂષી પ્રસાદ સોસાયટીમાં રહેતાં કરણભાઈ મહેશભાઈ બારડ (ઉ.વ.26) નામના રાવળદેવ યુવકે ગઈ કાલે સાંજે પોતાના ઘરે અગમ્ય કારણોસર પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એન.સર્વે ખસેડયો હતો.વધુમાં પોલીસના સુત્રોને જણાવ્યું કે મૃતક ફર્નીચર કામ કરતો અને બેભાઈમાં મોટો હતો તેમના લગ્ન એક વર્ષ પહેલા થયેલ હતો.તેમની પત્નિએ રૂમ ખોલતાં જ પતિ લટકેલી હાલતમાં જોવા મળતા આક્રંદ મચાવ્યો હતો પોલીસે આપઘાતનું કારણ જાણવા તજવિજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.