જનપ્રતિનિધિ શ્રી જનકભાઈ તળાવીયા ને દામનગર શહેર ના મહત્વ ના જાહેર હિત વિવિધ પ્રશ્ને પત્ર પાઠવી માંગ કરાય
જનપ્રતિનિધિ શ્રી જનકભાઈ તળાવીયા ને દામનગર શહેર ના મહત્વ ના જાહેર હિત વિવિધ પ્રશ્ને પત્ર પાઠવી માંગ કરાય
દામનગર જાગૃત નાગરિક ભાતિયા એ જનપ્રતિનિધિ ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા લાઠી દામનગર બાબરા ને પત્ર પાઠવી જાહેરહિત માં દામનગર શહેર સહિત ના વિસ્તાર ની સુખાકારી માટે મહત્વ ના પ્રશ્ને યોગ્ય નિકાલ થવા માંગ કરી (૧) દામનગર શહેર માં ખૂબ મોટી આર્થિક પછાત વસાહત ખોડિયારનગર અને ખેડૂતો ને કાયમી રસ્તો મળવા મેં થશો રેલવે ટ્રેક ની હદ એક બાજુ RCC રોડ બની શકે તો બીજી બાજુ કેમ નહિ ? (૨) કાળુભાર પાણી પુરવઠા માં વર્ષો થી વગર ફિલ્ટર પીવા ના પાણી નું વિતરણ ભ્રષ્ટ કર્મચારી ઓએ પહેલા ઇમલો હવે એમ એસ ૪૦૦ લાઈનો બારોબાર ગાયબ કરી ૨૫ વર્ષ થી એકજ જગ્યા એ ચીપકી ગયેલ ભ્રષ્ટ તંત્ર સામે તપાસ કાર્યવાહી થવા (૩) દામનગર શહેર ની સિવિલ હોસ્પિટલ માં સતત ગેરહાજર ફિજીયોથેરાપીસ્ટ તબીબ સામે પગલાં લઈ કાયમી હાજર રહી દામનગર શહેરી અને ૩૦ જેટલા ગ્રામ્ય વચ્ચે એક જેન્સ ફિજોયોથેરાપીસ્ટ મુકવા (૪) દામનગર શહેર માં અસંખ્ય જરૂરિયાત મંદ ગરીબ પરિવારો ને રાજ્ય સરકાર કે ભારત સરકાર ની કોઈપણ યોજના ઓના લાભ મળતા નથી ૧૪ વર્ષ થી આર્થિક સર્વે થયેલ નથી વૃદ્ધ પેન્શનર લાચાર ગરીબ પરિવારો BPL સર્વ નહી કરતો એવા ભારે લાચાર સ્થિતિ આવા કિસ્સા માં પંચરોજકામ કરી પાત્રતા ધરાવતા વ્યક્તિ ઓ પરિવાર ને સરકારી યોજના ઓના લાભ મળવા (૫) દામનગર શહેર માં ૨૦ વર્ષ થી કોઈપણ ગરીબ પરિવાર ને રહેણાંક હેતુ માટે ઘરથાળ પ્લોટ મળ્યા નથી અનેક પરિવારો ભારે સાંકડ ભોગવી રહ્યા છે શહેરી કક્ષા એ ધારાસભ્ય ની અધ્યક્ષતા વાળી લેન્ડ કમિટી નું ગઠન કરી જરૂરિયાત મંદ પરિવારો માટે ૨૫ વારીયા મફત પ્લોટ અથવા પાલિકા કક્ષા હેઠળ હુડકો આવાસ નું આયોજન થવા (૬) દામનગર ના ઠાંસારોડ મફત પ્લોટ સહિત ત્રણ જિલ્લા ના ગ્રામ્ય માં જતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ ઉપર આવેલ બેઠા કોઝવે ઉપર પુલ બનવા (૭) શહેર ની મુખ્ય બજાર ની વ્યૂહાત્મક જગ્યા એ ટેક્નોસેવી સીસી ટીવી કેમરા અને વેપારી ઓને પ્રાથમિક સુવિધા માટે યોગ્ય થવા ની માંગ કરતો વિગતે પત્ર પઠવ્યો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.