બરવાળા તાલુકાના ચોકડી ગામે કળશ યાત્રાની ઉજવણી કરવામાં આવી
બરવાળા તાલુકાના ચોકડી ગામે કળશ યાત્રાની ઉજવણી કરવામાં આવી
આજ રોજ તારીખ ૯/૧૦/૨૦૨૩ ના રોજ ચોકડી મુકામે સવારે 10:00 કલાકે ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ બોટાદ જીલ્લાના સંગઠન મંત્રી મનીષાબેન પંડયા તેમજ ICDS,TDO બરવાળા ડિપાર્ટમેન્ટ તેમજ ગામના તલાટી મંત્રી ગંભીરસિંહ મોરી તેમજ સરપંચ ચોકડી,પોલારપુર,ભીમનાથ,અંકેવાળીયા તેમજ ગ્રામજની હાજરીમાં વૃક્ષારોપણ તેમજ અમૃત કળશ યાત્રા અન્યવે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.