ઉમરાળા ગુમાન નદીના પટમાં ખાણખનીજના દરોડા
ઉમરાળા ગુમાન નદીના પટમાં ખાણખનીજ ના દરોડા
બોટાદ ખાણખનીજ વિભાગમાં ફરજ બજાવતા સંજય કુમાર સુંદરજીભાઈ બારૈયાએ આજે રાણપુર પોલીસ મથકમાં બોટાદ રહેતા લાલજીભાઈ કવાભાઈ ભૂવા,બુધાભાઈવાલજીભાઈ ભૂવા,લોડર મશીનના માલીક અલ્પેશ ભાઈ કરમશીભાઈ ધરજીયા અને લોડર મશીનનો ડ્રાઈવર જેનું નામ નથી તેમની વિરુદ્ધ ગેરકાયદેરેતી ચોરીકરવા તેમજ ગેરકાયદેરેતી સંગ્રહ કરવા બાબતે કુલ રૂ. 1, 69, 000ની ખનીજ ચોરી કર્યામી રાણપુર પોલીસે તમામ વિરુદ્ધ કલમ 379, 114 તેમજ ગુ. મી 2017ની કલમ 3, 12 તેમજ mmrd એક્ટ 1957ની કલમ 4(1), 4(11) મુજબ ગુનોનોંધી રાણપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.