બાલાસિનોર સલિયાવડી ગામે શહીદોનું સન્માન અને વીરોને વંદનનું અભિયાન એટલે મેરી માટી મેરા દેશ’કાયકમ યોજાયો
'
આજે બાલાસિનોર તાલુકાના સલીયવડી મુકામે ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શહીદોને સન્માનિત કરવા માટે શરુ કરાયેલ "મારી માટી, મારો દેશ" અભિયાન અંતર્ગત ગામના સ્થાનિક લોકો પાસે માટી અને ચોખા કળશમાં નખાવી કળશ યાત્રાનો શુભારંભ કરાવ્યો.
આજે બાલાસિનોર તાલુકાના સલીયાવડી ગામે મેરી મિટ્ટી મેરા દેશ ગામના સ્થાનિક આગેવાનો પાસેથી માટી અને ચોખા કળશમાં નખાવીને કળશ યાત્રાનો શુભારંભ
કરાવ્યો હતો
આ પ્રસંગે બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા ઉદેસિંહ ચૌહાણ ગામના યુવાન સરપંચ શ્રી રાહુલ સિંહ ઝાલા મહીસાગર જીલ્લા પંચાયતના દંડક બીપીનભાઈ વણકર મહીસાગર જીલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન યુ ઠાકોર સામાજિક આગેવાન ઉદેસિહ ઠાકોર પાંડવા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય કલાવતીબેન ચૌહાણ તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને બાલાસિનોર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રામસિંહ સોલંકી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ વિવિધ સમાજના આગેવાન શ્રીઓ ગામના આગેવાન શ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.