ચિત્રોડ ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-૨ માં સંકલ્પ સપ્તાહ નિમિતે સુપોષિત પરિવારની ઉજવણી કરવામા આવી. - At This Time

ચિત્રોડ ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-૨ માં સંકલ્પ સપ્તાહ નિમિતે સુપોષિત પરિવારની ઉજવણી કરવામા આવી.


તારીખ:-૪/૧૦/૨૦૨૩ ના PHC- ચિત્રોડ ના HWC- ચિત્રોડ-૨ માં સંકલ્પ સપ્તાહ નિમિતે સુપોષિત પરિવારની ઉજવણી કરવામા આવી. જેમાં આયુષ મેડિકલ ઑફિસર, ICDS પ્રોગ્રામ ઓફિસર , CDPO , RKSK ના કાઉન્સેલર , સરપંચ શ્રી , સ્થાનિક ગામના આગેવાન , આરોગ્ય વિભાગની ટીમ & આંગણવાડીની બહેનો કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ICDS , CDPO & સરપંચ શ્રી ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો. આજ ના આ કાર્યક્રમ માં ગ્રોથ મોનીટરીંગ, મિલેટ્સ, વાનગી હરિફાઈ, ગોદ ભરાઈ, પોષણ આહાર વિશે સમજણ આપવામા આવી. સગર્ભા , ધાત્રી, અને કિશોરીઓ ની આરોગ્ય તપાસ કરવામાં આવી.
જેમાં શારીરિક,માનસિક, જાતિયવિકાસ અને ફેરફારો અંગે જાણકારી આપી હતી
10 થી 19 વર્ષ ની કિશોરી ઓ ની Height, weight & HB કારવામાં આવ્યું.
ANC ને ટીડી ની વેક્સિન લેવા અંગે સમજણ આપવામાં આવી.
થી ૫ વર્ષના બાળકોનું Height, weight & MUAC ચેક કરવામાં આવું.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.