છાબલીયા ગામે તાલુકા આરોગ્ય કચેરી વડનગર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા આયુષ્માન સભા યોજવામાં આવી - At This Time

છાબલીયા ગામે તાલુકા આરોગ્ય કચેરી વડનગર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા આયુષ્માન સભા યોજવામાં આવી


છાબલીયા ગામે તાલુકા આરોગ્ય કચેરી વડનગર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા આયુષ્માન સભા યોજવામાં આવી

2 જી ઓક્ટોબર ગાંધી જયંતી ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાબલીયા ના છાબલીયા ગામે તાલુકા આરોગ્ય કચેરી વડનગર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા આયુષ્માન સભા યોજવામાં આવી હતી. જેમાં પીએમજેવાય કાર્ડ બાબતે સંપૂર્ણ માહિતી આપી તાલુકા આરોગ્ય અધિકારી શ્રી કડિયા તથા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દ્વારા પીએમજેવાય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ તકે ઉપસ્થિતોને આરોગ્યની યોજનાઓ ની સંપૂર્ણ માહિતી ANC /PNC સેવાઓ અંતર્ગત યોજના માહિતી આપવામાં આવી હતી. તેમજ ટીબી મુક્ત પંચાયત અંતર્ગત તમામ ગ્રામજનોને T.b મુક્ત ગ્રામ પંચાયત અંતર્ગત શપથ લેવડાવવામાં આવેલ હતા. . તાલુકા આરોગ્ય અધિકારી શ્રી કડિયા તેમજ સુપરવાઇઝરશ્રી લક્ષ્મણભાઈ ભાઈએ તબીબોએ સૌ ગ્રામજનો સાથે આરોગ્ય લક્ષી ચર્ચા કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.