અર્ધનગ્ન હાલતમાં ખેડૂતો પહોંચ્યા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ
આજરોજ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂતોએ અર્ધનગ્ન બની સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીને "મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના" મુજબ રું.25000 તથા "SDRF" યોજનાં અંતર્ગત 20000 કુલ રું. 45000 પ્રતિ હેક્ટર જે 4 હેક્ટરની મર્યાદામાં ચૂકવવાની માંગણી સાથે રજૂઆત કરી હતી આ તકે મયુર ભાઈ, રમેશભાઈ, દીપકભાઈ, સહિત સરપંચો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.