રાજ્ય ગૃહ મંત્રી સંઘવી વન પર્યાવરણ મંત્રી પટેલ ની ઉપસ્થિતિ માં સેવા પખવાડિયા અંતર્ગત સર્વરોગ એવમ રક્તદાન કેમ્પ યોજાયો સ્ટાર હોસ્પિટલ બાપુનગર અને ક્રિશ ફાઉન્ડેશન ના સહયોગ થી યોજાયેલ સેવાયજ્ઞ માં CPR વર્કશોપ - At This Time

રાજ્ય ગૃહ મંત્રી સંઘવી વન પર્યાવરણ મંત્રી પટેલ ની ઉપસ્થિતિ માં સેવા પખવાડિયા અંતર્ગત સર્વરોગ એવમ રક્તદાન કેમ્પ યોજાયો સ્ટાર હોસ્પિટલ બાપુનગર અને ક્રિશ ફાઉન્ડેશન ના સહયોગ થી યોજાયેલ સેવાયજ્ઞ માં CPR વર્કશોપ


દામનગર માનવ સેવા એજ પ્રભુ સેવામંત્ર ને ચરિતાર્થ કરતા સ્ટાર હોસ્પિટલ બાપુનગર ના નિષ્ણાંત તબીબી સ્ટાફ અને ક્રિશ હાર્ટ ફાઉન્ડેશન ના સયુંકત ઉપક્રમે દામનગર ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે સર્વરોગ નિદાન એવમ રક્તદાન કેમ્પ યોજાયો  પ્રધાનમંત્રી ના જન્મ દિન ને સેવા પખવાડિયા અંતર્ગત યોજાયેલ સેવાયજ્ઞ માં રાજ્ય ના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ વિધાનસભા ના દંડક કોશિકભાઈ વેકરિયા સાંસદ નારણભાઈ કાછડીયા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા જીતુભાઇ ડેર સહિત ના મહાનુભવો ની ઉપસ્થિતિ માં વિડીયો પ્રોજકટર દ્વારા (CPR) વર્કશોપ દ્વારા એટેક સમયે કેવી રીતે બચી શકાય તેનું લાઈવ નિર્દેશન કરાયું હતું સર ટી હોસ્પિટલ ભાવનગર ની બ્લડ બેંક ની સેવા એ રક્તદાન કેમ્પ યોજાયો હતો રક્તદાન કરવા યુવાનો એ લાઈનો લગાવી હતી સ્ટાર હોસ્પિટલ બાપુનગર અમદાવાદ ના નિષ્ણાંત તબીબી સ્ટાફ દ્વારા બી પી ડાયાબિટીશ થાઈરોઇડ હદય ને ગળતી બીમારી હાકડા ને લગતા રોગો પેટ આંતરડા લીવર મગજ કરોડરજ્જુ મણકા સ્ત્રી રોગ ગાયનેક કાનનાક ગળા કિડની આંખ સહિત ના તમામ રોગો ના તજજ્ઞ તબીબો દ્વારા આ સેવાયજ્ઞ માં ૧૦૦ થી વધુ ના સ્ટાર હોસ્પિટલ દ્વારા ડાયરેકટર સ્ટાર હોસ્પિટલ ડો ભાવેશ ઠક્કર મેનેજિંગ ટ્રસ્ટી ડો આનંદ શુકલા ક્રિશ ફાઉન્ડેશન ના ડો જય શાહ ના નેતૃત્વ માં ડૉ.ભાવેશ ઠક્કર (ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ) ડૉ.સંજીવ પ્રજાપતિ ડૉ.ઉત્સવ ઉનડકટ ડૉ.શૈવલ મજમુદાર (ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ) (ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ) (કાર્ડિયોવાસ્ક્યુલર એન્ડ ધોરાસિક સર્જન) ડૉ.અનિતેષ શંકર (કાર્ડિયોવાસ્કુલર એન્ડ થોરાસિક સર્જન) ડૉ.હિરેન શાહ (પેિડીક) ડૉ.અંકિત પટેલ ડૉ.મૌલિક પટેલ (સ્પાઇન સર્જન)(લોપિડીય પિડીયાટ્રીક) ડૉ.દ્રષ્ટિ પંડ્યા (ફીજીયોથેરાપીસ્ટ)

ડૉ.બ્રિજેશ પંચાલ (જનરલ સર્જન) ડૉ.પુનિત રાવલ (ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ) ડૉ.ચિંતન શાહ (પોલોલોજીસ્ટ) ડૉ.અમિત ભટ્ટ (બ્યુરોલોજીસ્ટ) ડૉ.ભાવિન કડાવાલા (બ્યુરો સાઈકીયાટ્રીસ્ટ) ડૉ.આશિર શાહ ડૉ.રાહુલ ભલગામી ડૉ.વિવેક આર્ય (નેફ્રોલોજીસ્ટ) (ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ) ડૉ.કોમલ વ્યાસ

(એન્ડોક્રાઈનોલોજીસ્ટ) (ગાયનેક એન્ડ ઈન્ફર્ટીલિટી સ્પેશ્યાલીસ્ટ) ડૉ.આકાશ પટેલ (ઓસ્ટ્રેટીક એન્ડ ગાયનેકોલોજીસ્ટ) ડૉ.રૂચિતા જેઠવા (કન્સલ્ટીંગ ફીઝીશીયન) ડૉ.નિખીલ વાળા (ઈ.એન.ટી, સર્જ) ડૉ.રાજ પટોલીયા (ડર્મેટોલોજીસ્ટ) ડૉ.હાર્દિક વરૂ ડૉ.કપિલ વરૂ (પિડીયાટ્રીક એન્ડ નિયોનેટોલોજીસ્ટ) કિરણબેન રાઠોડ (àનોલોજીસ) (ઓપ્ટોમેટ્રીસ્ટ) અસંખ્ય તજજ્ઞ તબીબી સ્ટાફ દ્વારા આ સેવાયજ્ઞ માં સેવા આપી હતી ૧૨૦૦ થી વધુ જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો સ્થાનિક શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સ્વંયમ સેવકો એ સુંદર સેવા બજાવી આ સેવાયજ્ઞ ને સફળ બનાવેલ 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.