ગાંધી જયંતિની પૂવૅ સંધ્યાએ સ્વચ્છતા રેલી સાથે વિવિધ કાયૅક્રમો યોજાયા
ગાંધી જયંતિની પૂવૅ સંધ્યાએ સ્વચ્છતા રેલી સાથે વિવિધ કાયૅક્રમો યોજાયારાજકીય અગ્રણીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકો ઉત્સાહિતઆજે એક ઓક્ટોબરના દિવસે દેશના બધા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ મહત્તમ લોક ભાગીદારી અને એક તારીખ એક કલાક સૂત્ર સાથે મહાશ્રમદાન ગતિવિધિઓનું વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે આયોજન થયેલ હોય તેમાં મોટા પ્રમાણમાં ગામના આગેવાનો પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી તેમજ જિલ્લા પંચાયતના શિક્ષણ ચેરમેન તેમજ ભાજપના કાર્યકર્તા હરી ભાઈ રીબડીયા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી તેમજ તાલુકા પંચાયત કચેરીમાંથી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા ના તમામ સ્ટાફ અને સ્વસ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત બ્લૉક કો ઓરડીનેટર કીર્તિ બેન અમિપરા તેમજ આજ રોજ સ્વચ્છતા અંતર્ગત નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધા આયોજન કરી વિદ્યાર્થીને ઇનામ વિતરણ કરવામાં આવ્યું તેમજ સ્વચ્છતા રેલી કરવામાં આવી અને મોટા આગેવાનો અંતર્ગત ગ્રામ પંચાયતમાં જાહેર જગ્યાએ સાફ-સફાઈ કરવામાં આવેલ તેમજ આગ્રહ આ કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં લોકોએ ભાગ લેવામાં આવેલ હતો
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.