વિસાવદરઆર્ય સમાજ ખાતે આર્ય સમાજ દ્વારા વિનામૂલ્ય નેત્ર યજ્ઞ પૂર્ણ
વિસાવદર આર્ય સમાજ દ્વારા વિનામૂલ્ય નેત્ર યજ્ઞ પૂર્ણ
રાજકોટ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ કે જે સમગ્ર ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ આંખના વિનામૂલ્ય નેત્ર યજ્ઞ નું આયોજન પૂજ્ય રણછોડદાસ બાપુ ના સુત્ર પ્રમાણે મુજે ભૂલ જાના પર સેવા કા કાર્યક્રમ મત ભુલનાએ સૂત્રને ધ્યાનમાં રાખીને એક મહિના મા 30 દિવસ સુધી રોજ નેત્રયજ્ઞ થાય છે અને આજે વિસાવદર આર્યસમાજ મંદિર ખાતે દર મહિનાના છેલ્લા શુક્રવારે યોજાતા સેવાય યજ્ઞનું દીપ પ્રાગટ્ય કરતા. શ્રી વિનુભાઈ પટેલ. કાયાકલ્પ આયુર્વેદિક ફાર્મસી રાજકોટના સંચાલક પૂજ્ય અર્જુન બાપુ વૈધૅ કહ્યું કે વર્તમાન સમયમાં આરોગ્ય લક્ષી સેવાના ઉદ્દેશથી કાર્યો ઘણા જ નહિવત થાય છે પરંતુ વિસાવદર આર્ય સમાજ દ્વારા છેલ્લા 31 વર્ષથી આરોગ્ય નિદાન , આરોગ્ય શિબિર , યોગ શિબિર અને નેત્ર યજ્ઞનું આયોજન થાય છે તે ઘણુજ પ્રસંસનીય કાર્ય છે અને હું મારી આયુર્વેદિક ફાર્મસી કાયાકલ્પ મેટોડા ના માધ્યમથી કેન્સરની સારવાર દવા વિનામૂલ્યે સેવા કરવા આવું છું તૅમજ અતિથિ વિશેષ તરીકે શ્રી લલીતભાઈ ભટ્ટે કહ્યું કે આંખ ની સારવાર તો અહીં વિના મૂલ્ય થાય છે આની ફૉલૉઅપ માટે ડોક્ટર આર.આર. વૅકરીયા ની સૅવા અનૅ સંકલન પ્રસંસનીય છે આ કેમ્પનૅ સફળ બનાવવા માટે કિરણભાઈ માલવીયા , મુકેશભાઈ લાખાણી , કિશોરભાઈ રીબડીયા , ડોક્ટર જગદીશભાઈ નિમાવત , રવિભાઈ વિઠલાણી અનઍ પી. ટી. વૈશ્રનવ અનૅ જૅરામભાય સંઘાણીએ જેમજ ઉઠાવેલ હતી સાવરકુંડલા આંખના ડોક્ટર શ્રી બોરીસાગર સાહેબે નિદાન કરી આપેલ આ કેમ્પન મા કુલ 238 ની ઓપીડી થયેલ અને 78 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રવાના કરેલ આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી જીતુ પરી ભોલેનાથૅ કરેલ હતું તેમ આર્ય સમાજ વિસાવદરના પ્રમુખ સુધીરભાઈ ચૌહાણ ની યાદી જણાવે છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.