ઘી કાંટારોડ પરની દુકાનમાંથી કોલેજીયન યુવતીના પર્સમાંથી બે મોબાઈલની તફડંચી - At This Time

ઘી કાંટારોડ પરની દુકાનમાંથી કોલેજીયન યુવતીના પર્સમાંથી બે મોબાઈલની તફડંચી


ઘી કાંટા રોડ પર આવેલ બોમ્બે મેકઅપ બાગ્નાર નામની દુકાનમાં ખરીદી કરવા ગયેલ આસનુબેન ભીમજીભાઈ બોડા (ઉ.વ.25) (રહે.સીદ્ધી દોર એવા ફોર્ચ્યુન હોટલની સામે) સાથે તેમની માતા અસ્મીતાબેન પર હતાં. દરમીયાન તેમની માતા પાસે રહેલ પર્સમાં તેણીનો અને તેમની માતાનો મોબાઈલ ફોન રાખેલ હતો. બાદમાં દુકાનમાં ખરીદી કર્યા બાદ રૂપિયા ચુકવવા માટે કાઉન્ટર પર જઈ પર્સ ખોલતા તેના રાખેલ બે મોબાઈલ ફોન જોવા મળેલ ન હતો. જે મોબાઈલ ફોન-2 રૂ।2 હજારનો મુદ્દામાલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કર્યાની ફરીયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.